ચીનમાંથી ઉદ્દભવેલો કોરોના વાઇરસ અમેરિકાના અડધા કરતાં વધુ રાજ્યોમાં પ્રસરી ગયો છે. શનિવારે વોશિંગ્ટન સ્ટેટમાં કોરોનાના કારણે બે વધુ મોત નોંધાતાં દેશમાં કુલ મોતનો આંકડો ૧૯ પર પહોંચી ગયો હતો. ન્યૂયોર્ક સ્ટેટમાં રાતોરાત કોરોના વાઇરસના ૨૧ પોઝિટિવ કેસ નોંધાતાં કુલ કેસનો આંકડો ૭૬ પર પહોંચતાં ગવર્નર એન્ડ્રુ ક્યુમો દ્વારા કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી.