કોરોના વાયરસના પ્રકોપને જોતા ભારતે સોમવારના રોજ ઇરાની નાગરિકો માટે રજૂ કરેલા વીઝા કે ઇ-વીઝાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની તરફથી આ પગલું એવા સમયે ઉઠાવાયું છે જ્યારે ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતોલા અલી ખામેનેઇના સલાહકાર મોહમ્મદ મીરમોહમ્મદીનું કોરોનાના લીધે મોત થયું છે. ઉલ્લેખનીય છે કે ચીન બાદ કોરોનાથી સૌથી વધુ મોત ઇરાનમાં થયા છે અને તેની અસર ધીમે-ધીમે વધી રહી છે.