Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વમાં કોરોનાની રી-એન્ટ્રી થઈ છે. ભારતમાં પણ ધીરે ધીરે કોરોના કેસો નોંધાઈ રહ્યા છે, જે દિનપ્રતિદિન વધી પણ રહ્યા છે. ગતરોજ 10 જૂન, મંગળવારના રોજ ગુજરાતમાં કોરોનાના કુલ 223 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા વધીને 1227 થઈ ગઈ છે. જોકે, બીજી તરફ 105 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ