વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાને અનિયંત્રિત મહામારી જાહેર કરતા ગુરુવારે ભારતીય શેરબજારો ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ધકેલાઇ ગયાં હતાં. મુંબઇ શેરબજારના સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જના
નિફ્ટી-૫૦માં ઇતિહાસનો સૌથી મોટો એક દિવસીય કડાકો નોંધાતાં રોકાણકારોની મૂડીમાં રૂપિયા ૧૧.૨૭ લાખ કરોડનું ધોવાણ થયું હતું.