કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને બુધવારે કોરોના વાયરસને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી. તેમણે કહ્યુ કે દેશમાં અત્યાર સુધી કુલ 28 કેસ સામે આવ્યા છે. જેમાંથી ત્રણ દર્દી સાજા થઈ ગયા છે. અમે હોસ્પિટલોને સુવિધાઓ વધારવાનું કહ્યુ છે. ડૉ. હર્ષવર્ધને કહ્યુ કે, "તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોની તપાસ કરવામાં આવશે. જેને લઈને અમે પહેલા જ 15 લેબ બનાવી હતી. હવે વધુ 19 લેબ બનાવવામાં આવી છે."