ચીન સહિત વિશ્વનાં ઘણા દેશોને બાનમાં લેનાર કોરોના વાયરસે હવે ભારતમાં પણ પોતાનો કહેર વર્તવાનો શરુ કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે. નોઈડા પછી આગ્રામાં કોરોના વાઇરસનાં 6 સંદિગ્ધ મળ્યા છે. હાલમાં આ તમામ 6 લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે, અને તેમના સેમ્પલ પુણેની મેડિકલ લેબમાં મોકલવામાં આવ્યા છે. સરકારે જણાવ્યું કે આગ્રામાં 6 લોકોમાં કોરોનાવાઇરસ (COVID-19)નાં સિમ્ટમ્સ મળી આવ્યા છે. આ 6 લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.