દેશમાં કોરોના વાઇરસના ત્રણ નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિત લોકોની કૂલ સંખ્યા 43એ પહોંચી ગઇ છે. જોકે, ત્રણ 3 સંક્રમિત દર્દીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રલાયના અધિકારીઓએ સોમવારના રોજ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાંથી એક-એક કેસ સામે આવ્યાં છે. સાથે જ તે પણ જણાવ્યું કે અત્યાર સુધી કોઇના મોતના અહેવાલ સામે આવ્યાં નથી.