અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. તેમાં પણ એક દિવસમાં 10000 કેસ સામે આવતા દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 44000 પર પહોંચી ચુકી છે. અહીં કોરોનાના કારણે પહેલી વખત એક જ દિવસમાં 130 લોકોના મોત પણ થયા છે. જ્યારે અમેરિકામાં અત્યાર સુધી 550 લોકો કોરોનાના કારણે મોતને ભેટી ચુક્યા છે.
અમેરિકામાં પણ લોકડાઊન વચ્ચે વસ્તુઓના કાળાબજાર થઈ રહ્યા છે.અમેરિકન સરકારે ચેતવણી આપી છે કે, જે પણ કાળાબજારમાં સામેલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.