દેશમાં કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને સંસદની કાર્યવાહીને અનિશ્ચિત સમયગાળા સુધી સ્થગિત કરી દેવાઈ છે. સર્વપક્ષીય બેઠકમાં સંસદની કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોશિયલ ડેસ્ટિનિંગના મામલે સર્વપક્ષીય બેઠકમાં સંસદની કાર્યવાહી બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, દેશમાં કોરોના વાયરસના વધતા જતા પ્રકોપને કારણે TMC અને શિવસેના સાંસદોએ આ અગાઉ જ સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રમાં સામેલ નહીં થવાનો નિર્ણ લીધો હતો.