Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના બીજા તબક્કા માટે કેન્દ્ર સરકારે બુધવારે નવી ગાઈડ લાઇન બહાર પાડી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે દરેક કેસ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને તમામ રાજ્યોને ક્રાઇસિસ મેનેજમેન્ટ પ્લાન બનાવવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ રાજ્યોને અલગથી કોવિડ-19 હોસ્પિટલ બનાવવા માટે પણ કહેવામાં આવ્યુ છે.

લવ અગ્રવાલે કહ્યું કે કોરોના હોટસ્પોટ અને તેની આસપાસના વિસ્તારોમાં નજર રાખવામાં આવશે. શ્વાસની બીમારી ધરાવતા તમામ દર્દીની તપાસ થશે, તેમણે જણાવ્યુ કે કંટેનમેન્ટ ઝોન માટે સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવી છે. તમામ જિલ્લાને આદેશ આપવામાં આવ્યા છે કે COVID19 માટે એક સંકટ મેનેજમેન્ટ પ્લાન બનાવે. કારણ કે એક ચુકથી પુરા દેશની અસફળતાનું કારણ બની શકે છે, માટે જરૂરી છે કે કંટેનમેન્ટ પ્લાન આખા દેશમાં દરેક જિલ્લામાં સમાન રીતે લાગુ થાય. 

અગ્રવાલે જણાવ્યુ કે દેશના જિલ્લાઓને હોટસ્પોટ જિલ્લા (જ્યાં સૌથી વધુ કેસ છે), નોન-હોટસ્પોટ જિલ્લા (જ્યા કેસ સામે આવી રહ્યા છે) અને ગ્રીન ઝોન જિલ્લા (જ્યા કોઇ કેસ સામે આવ્યો નથી)માં વહેચવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં 170 જિલ્લા હોટસ્પોટ, 207 નોન હોટસ્પોટ જિલ્લા અને 353 ગ્રીન ઝોન જિલ્લા જાહેર કર્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ