Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિરાટ કોહલીના અણનમ 90 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આઈપીએલ-13માં ચેન્નઈ સુપરકિંગ્સ સામે 37 રને વિજય મેળવ્યો છે. બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઈ 20 ઓવરમાં 8 વિકેટે 132 રન જ બનાવી શક્યું હતું. આરસીબીના ક્રિસ મોરિસે 19 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ