IPL2020ની 27મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચાર વિકેટે જીત નોંધાવી છે. દિલ્હી ચેમ્પિયન્સે આપેલા 163 રનના ટાર્ગેટને મુંબઈના ખેલાડીઓએ 19.4 ઓવરમાં 166 રન ફટકારીને પુરો કર્યો હતો. દિલ્હી સામે જીત નોંધાવવા માટે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટનું નુકસાન વેઠવું પડ્યું હતું. આમ દિલ્હીને હરાવીને મુંબઈ પોઈન્ટ ટેબલ ઉપર ટોપ ઉપર પહોંચી ગયું છે. સૂર્યકુાર અને ડીકોકની જોડીની શાનદાર બેટિંગથી મુંબઈ જીતના શિખરો સર કરી શક્યું હતું.

24.jpg)
508.jpg)
760.jpg)
418.jpg)
462.jpg)

155.jpg)