Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલીવુડ સ્ટાર દીપિકા પાદુકોણ પોતાની આવનારી ફિલ્મ ‘છપાક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ જ દરમિયાન દીપિકાએ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની અભિનેત્રી શ્રદ્ધા ડાંગર સાથે મુલાકાત કરી હતી. દીપિકા પાદુકોણે પોતાના ઇનસ્ટાગ્રામ પર શ્રદ્ધા સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો અને સાથે કેપસનમાં લખ્યું હતું કે “વાઇટ ઢોકલા નોટ યલ્લો…” જણાવી દઈએ કે દીપિકા પોતાની ફિલ્મ ‘છપાક'ને લઈને ખુબ જ એકસાઈટેડ છે જે એસિડ અટેકસર્વાઇવર લક્ષ્મીના જીવન પર આધારિત છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ