Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

IPLની 13મી સીઝનની સાતમી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપરકિંગ્સને 44 રને હરાવ્યું છે. ચેન્નાઈ સામે 22 મેચોમાં દિલ્હીની આ સાતમી જીત છે. ટોસ હારીને દિલ્હીએ ચેન્નાઈને 176 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ચેન્નાઈ 131 રન જ કરી શક્યું. સીઝનમાં આ ચેન્નાઈની સતત બીજી હાર છે.

દિલ્હીની જીતના હીરો પૃથ્વી શો અને કગીસો રબાડા રહ્યા. શોએ IPLમાં પોતાની પાંચમી ફિફટી મારી. તેણે 64 રનની ઇનિંગન્સ રમી. જ્યારે રબાડાએ 3 વિકેટ લીધી. દિલ્હી 2 મેચમાં 4 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ