દિલ્હીના શાહીન બાગથી માંડ થોડા રાહતના સમાચાર સામે આવ્યા તો હવે જાફરાબાદમાં નવી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. અહીં સેંકડો મહિલાઓ અચાનક રોડ પર ઉતરી આવી હતી અને ધરણાં પર બેસી ગઈ હતી. CAAના વિરોધમાં જાફરાબાદ મેટ્રો સ્ટેશન પાસે અંદાજે 200 જેટલી મહિલાઓ એકઠી થઈ હતી. દિલ્હીના જાફરાબાદમાં તનાવ ભરી સ્થિતિ જોતા હાલ મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. સ્ટેશન પર મેટ્રો ટ્રેનોને પણ રોકી દેવામાં આવી છે.