દિલ્હી હિંસાને લઈને શિવસેનાએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. અને શિવસેનાએ પોતાના નવા સાથી પક્ષ કોંગ્રેસની ભાષામાં જ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં ગૃહ મંત્રી અમિત શાહને સવાલ પૂછવામાં આવ્યા છે કે દિલ્હીમાં હિંસા ભડકી ત્યારે તેઓ ક્યાં હતા? શું કરી રહ્યાં હતા? સામના વડાપ્રધાન મોદી દ્વારા ઘટનાને ત્રણ દિવસ બાદ શાંતિનું આહવાન કરવાને લઈને પણ તેમને ઘેર્યા છે. પાર્ટીનું કહેવું છે કે દેશની રાજધાનીમાં 37 લોકો માર્યા ગયા જેમાં પોલીસ કર્મચારી પણ સામેલ હતા ત્યારે કેન્દ્રનું અડધું મંત્રીમંડળ તો તે સમયે અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને નમસ્તે નમસ્તે સાહેબ કહેવામાં વ્યસ્ત હતા.