Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટેરિટોરિયલ આર્મી યુનિટ સાથે સમય વિતાવીને પરત આવી ગયો છે, ત્યારે આર્મી ટ્રેનિંગમાંથી પરત ફરનારા ધોનીનો નવો લૂક પણ સામે આવ્યો છે. હાલમાં જ તેણે નવી હેરકટ કરાવી છે.

ધોનીને વિક્ટર ફોર્સના હિસ્સાના રૂપે કાશ્મીર ઘાટીમાં તૈનાત કરવામાં આવ્યો હતો અને તેને પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યૂટીની જવાબદારી સોંપવામાં આવી હતી. સેનાથી વાપસી થયા બાદ ધોનીની કેટલીય તસવીરો સામે આવી હતી.

ત્યારે હવે હેરસ્ટાઇલિશ સપનાએ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર ધોનીની નવી હેરકટનો વીડિયો શેર કર્યો છે, જે લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ