રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે સંકળાયેલા ઈ-ટિકિટિંગ કૌભાંડને પકડી પાડવામાં આવ્યું હતું. આરપીએફના ડીજી અરુણ કુમારે જણાવ્યું કે, આ કૌભાંડ પાછળ ટેરર ફન્ડિંગનો ઉદ્દેશ હોય તેમ જણાઈ રહ્યું છે. આ કૌભાંડની કડીઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દુબઈ સુધી ફેલાયેલી છે. તપાસ દરમિયાન સૌથી મોટો આૃર્યજનક ખુલાસો એ થયો કે, આ કેસમાં પકડાયેલી એક વ્યક્તિ બેન્કોમાં વિવિધ ખાતા ખોલીને કૌભાંડ કરતી હતી. હાલમાં તેની ધરપકડ કરીને વિગતે તપાસ હાથ ધરવામાં આવી છે.