Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • દેશના ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ચાલી રહેલી વેબ સિરિઝ મોદી- જર્ની ઓફ એ કોમન મેનને પણ બંધ કરવાના આદેશો ઇરોઝ નાઉને આપ્યા છે. આ વેબ સિરિઝના પાંચ એપિસોડ તમારા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને વધુ હુકમ ના થાય ત્યાં સુધી તેનું ઓનલાઇન સ્ટ્રીમિંગ રોકવામાં આવે, એવો આદેશ ફરમાવવામાં આવ્યો છે. આ અગાઉ ચૂંટણી પંચે મોદીના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી પર રોક લગાવી છે અને હવે તેમની વેબ સિરિઝ ઉપર પણ રોક લગાવી દીધી છે. બાયોપિક ફિલ્મ અને વેબ સિરિઝ હવે ચૂંટણી પછી જ રજૂ થાય તેમ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ