વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. અહીં પ્રયાગરાજ ખાતે તેમણે એક વિશાળ શિબિરમાં એક સાથે 26,526 દિવ્યાંગો તેમજ વૃદ્ધોને વ્હીલચેર અને અન્ય ઉપરકરણોનું વિતરણ કર્યું હતું. અહીં PM મોદીએ જણાવ્યું કે દેશના 130 કરોડ લોકોની સેવા કરવી એ જ તેમની સરકારની પ્રાથમિકતા છે. દરેક નાગરિકને લાભ મળે અને દરેક સાથે ન્યાય થાયે તે સરકારની ફરજ છે. ન્યાય તોળાય તે સરકારની જવાબદારી છે અને આ જ તેમની સરકારનો ‘સબકા સાથ, સબકા વિકાસ તેમજ સબકા વિશ્વાસ’નો પાયો છે.