Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અમેરિકાના કેલિફોર્નિયાના પેરેડાઇઝ જંગલ વિસ્તારમાં તાજેતરમાં લાગેલી ભયાનક આગમાં 85 લોકા માર્યા ગયા અને હજારો મિલકતોને નુકશાન થયું એવી આગ મુંબઇના હિલ સ્ટેશન સમાન ગોરેગાંવ નજીકની આરે કોલોની વિસ્તારના જંગલોમાં ગઇકાલે સાંજથી લાગી હતી. આગની માત્રા અને વિસ્તાર જોતા ફાયર બ્રિગેડ દ્વારા લેવલ-બીનું હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જંગલની નજીકમાં જ હજારોની વસ્તી રહે છે. તેથી ક્યાંક કેલિફોર્નિયા જેવી આગની દુર્ઘટના ના બને તેવો ભય વ્યક્ત થઇ રહ્યો છે. તેની નજીકમાં જ ફિલ્મ સીટી આવેલું છે. 4 કિ.મી.ના વિસ્તારમાં આગ ફેલાયેલી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ