ગુજરાતમાં કોરોના વાઈરસના કારણે પહેલું મોત થયું છે. સુરતમાં 67વર્ષીય વૃદ્ધનું મોત નિપજતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કોરોનાનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા.આ વૃદ્ધ અઠવાલાઇન્સમાં રહેતા હતા. કોરોના પોઝિટિવ આવ્યા પહેલાં પણ કિડની પણ ફેઇલ થઈ હતી અનેઅસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા.કોરોના પોઝિટિવ આવતાં છેલ્લાં ચાર દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.આજે બપોરે મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મોતની રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વીટ કરી પુષ્ટી કરી છે.