Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે બે દિવસ ભારતના પ્રવાસે પધારેલા છે ત્યારે તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ મંગળવારે દિલ્હીની એક સરકારી સ્કૂલની મુલાકાત લેવા પહોંચ્યા હતા. અહીં તેમનું સ્કૂલ પ્રશાસન દ્વારા તિલક કરી-આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું. એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ હૈદરાબાદ હાઉસમાં દ્વીપક્ષીય બેઠક કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ મેલેનિયા સર્વોદય કો-એડ સીનિયર સેકન્ડરી સ્કૂલની મુલાકાતે પહોંચ્યા છે.

સ્કૂલ મુલાકાત દરમિયાન મેલેનિયાએ બાળકો અને ત્યાંના ટીચિંગ સ્ટાફ સાથે વાતચીત કરી હતી. ગુલાબી ચણીયાચોળીમાં સ્વાગત કરવા ઉભેલી બાળકી સાથે મેલેનિયાએ ઘણી વાર સુધી વાતચીત કરી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહેલેથી આ સ્કૂલનું નામ જાહેર કરવામાં નહતું આવ્યું.

શું હોય છે હેપીનેસ ક્લાસમાં?

નોંધનયી છે કે દિલ્હીની સરકારી શાળાઓમાં દરરોજ 45 મિનિટનો હેપ્પીનેસ ક્લાસ હોય છે. જેમાં નર્સરીથી માંડીને આઠમા ધોરણ સુધીના બાળકો અભ્યાસ કરતા હોય છે. ક્લાસની શરૂઆતમાં બાશકોને મેડીટેશન કરાવવામાં આવે છે. જેમાં કોઈ ધાર્મિક કાર્યકરવાનું નથી હોતું પરંતુ બાળકોને ફક્ત પોતાના શ્વાસોશ્વાસ પર જ ધ્યાન રાખવાનું હોય છે. આ એક જૂની પદ્ધતિ છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ