CAAનો અમલ કરવાના ભાગરુપે યુપી સરકારે રાજ્યમાં રહેતા શરણાર્થીઓનુ લિસ્ટ કેન્દ્રને મોકલી આપ્યુ છે. આ લિસ્ટમાં 19 જિલ્લાઓના શરણાર્થીઓને સામેલ કરાયા છે. યુપી લિસ્ટ મોકલનાર પહેલુ રાજ્ય બની ગયુ છે. આ લિસ્ટમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા શરણાર્થીઓનો સમાવેશ થાય છે. જેમને સરકાર નાગરિકતા આપશે. આવા શરણાર્થીઓની સંખ્યા 32000 જેટલી થવા જાય છે.પહેલા તબક્કામાં તેમની ઓળખ કરીને લિસ્ટ સરકારને મોકલી દેવાયુ છે.