મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર દ્વારા મુસ્લિમો માટે શૈક્ષણિક સંસ્થાઓમાં પાંચ ટકા અનામત લાગુ કરવાનો તખતો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આગામી શૈક્ષણિક સત્ર પહેલાં આ નિયમ લાગુ કરવાની સરકારની યોજના છે. લઘુમતી બાબતોના મંત્રી નવાબ મલિકે આ મુદ્દે વિધાનસભામાં ખુલાસો કર્યો હતો. વિધાનસભામાં મુસ્લિમોના આરક્ષણ અંગે પુછાયેલા સવાલના જવાબમાં નવાબ મલિકે આ સંકેત આપ્યા હતા.