દેશમાં ધીરે ધીરે કોરોના વાઇરસનો ફેલાવો વધી રહ્યો છે. કર્ણાટકમાં કોરોના વાઇરસથી પીડિત ૭૬ વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. જમ્મુ કાશ્મીરમાં પ્રાથમિક શાળાઓ, સિનેમાઘરો અને આંગણવાડી કેન્દ્રોને બંધ કરી દેવાયાં છે. કેન્દ્ર સરકારે પંદરમી એપ્રિલ સુધી વિદેશીઓના ટૂરિસ્ટ વિઝા પર ભારતમાં પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય શુક્રવારથી અમલી બનશે. જમ્મુ-કાશ્મીરમાં ૩૧ માર્ચ સુધી સ્કૂલ, સિનેમાઘરો અને આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે.