આજે પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાના દોષિતોનું ચોથું ડેથ વોરન્ટ જાહેર કર્યુ છે. જે મુજબ, ચારેય દોષિતોને 20 માર્ચના રોજ સવારે 5.30 વાગે ફાંસી આપવામાં આવશે. વોરન્ટ બાદ દોષિતોના વકીલ એપી સિંહે પવન તથા અક્ષયને મળવાની મંજૂરી માંગી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી. જો કે અક્ષયનો એક વિકલ્પ હજુ બાકી હોવાનું વકીલ એપી સિંહ રટણ કરતા જોવા મળ્યા હતા.