Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નવી ફોર્મ્યુલા મુજબ જીડીપી ગ્રોથની ગણતરી કરવાના મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ રહી છે ત્યારે કેન્દ્રની ભાજપ સરકારને આંચકો આપતા સમાચાર આવી રહ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં દેશનો આર્થિક વિકાસદર ઘટીને ૭.૧ ટકા થયો છે, જે પહેલા ત્રિમાસિક ગાળામાં ૮.૨ ટકા નોંધાયો હતો, આમ પહેલા ક્વાર્ટરની સરખામણીમાં બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથમાં ૧ ટકા કરતાં વધુ ઘટાડો નોંધાયો છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ