ભારતીય સેનામાં મહિલા અધિકારોના મામલે સુપ્રીમ કોર્ટમાં સોમવારના રોજ મહત્વનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ અજય રસ્તોગીની બેંચે આ મામલે ચુકાદો સંભળાવતા કહ્યું કે આપણે આપણી માનસિકતા બદલવી પડશે. કોર્ટે કહ્યું કે સેનામાં મહિલા અધિકારીઓની નિમણૂક એક વિકાસવાદી પ્રક્રિયા છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સિક્કો લગાવતા મહિલા અધિકારીઓને સેનામાં મળનારા સ્થાયી કમીશન પર ચુકાદો સંભળાવ્યો છે.