કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોનાં સામૂહિક રાજીનામાંના થોડા દિવસ બાદ મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને શનિવારે મોડી રાત્રે વિધાનસભામાં બહુમતી ગુમાવી ચૂકેલા મુખ્યમંત્રી કમલનાથને સોમવારે ગૃહમાં વિશ્વાસ મત હાંસલ કરવાનો આદેશ આપ્યો હતો. રાજ્યપાલે જણાવ્યું હતું કે, મને માહિતી મળી છે કે કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ સ્પીકરને તેમના રાજીનામા સોંપી દીધાં છે.