મુંબઈ 1993ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટો આરોપી મુનાફ હલારી મુસાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મુનાફ હાલારી મુસાને પકડવામાં ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATSની ટીમને મુનાફ હલારી મુસાની રૂપિયા 1500 કરોડના હેરોઈન કેસમાં ધરપકડ કરી છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આરોપી મુનાફ હલારી મુસા ડ્રગ્સના કાળા કારોબારની દુનિયામાં મોટુ નામ ધરાવતો હતો. વર્ષ 2018માં પોલીસે 1500 કરોડ રૂપિયાના ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રેકેટમાં મુસાની મોટી ભૂમિકા હતી. મુનાફ હાલારી 1993માં બોમ્બેના ઝવેરી માર્કેટમાં બ્લાસ્ટના કેસમાં પણ આરોપી હતી.