Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભા ચૂંટણૂના બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 2 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ ટ્વિટ કરીને મતદાન માટે લોકોને અપીલ કરી છે. તેમણે લખ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ