Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. આજે 93 બેઠકો પર ચૂંટણી પડઘમ શાંત થશે. સાંજે 5 વાગ્યા સુધી પ્રચાર, સભાઓ થઈ શકશે. જોકે, આજે સાંજ બાદ ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરી શકશે. છેલ્લી ઘડીના પ્રચારમાં ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન
ગુજરાતમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. સોમવારે સવારે 5 વાગ્યાથી મતદાન શરૂ થશે, જ્યારે શનિવારે સાંજે પાંચ વાગ્યા પછી જાહેરમાં પ્રચાર, સભા અને રેલી કે રોડ શો કરી શકાશે નહીં. આ સાથે જ પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પાર્ટીઓ દ્વારા છેલ્લા ઘડીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ