Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • નીચલી કોર્ટે ફરમાવેલી બે વર્ષની સજા પર સ્ટે મકીને પોતાને લોકસભાની ચૂંટણી લડવા દેવાની માંગ કરતી હાર્દિક પટેલની રીટ ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે તેમની સજા પર સ્ટે આપવાનો ઇન્કાર કરીને ગુજરાત સરકારની દલીલોનો સ્વીકાર કર્યો છે. હાલના તબક્કે તો હાર્દિક લોકસભાની ચૂંટણી લડી શકે કે કેમ એ એક કોયડો બની ગયો છે. હાર્દિક હાઇકોર્ટના ચુકાદાની સામે સુપ્રિમ કોર્ટમાં જાય તો પણ તેની સુનાવણીમાં કેટલો સમય થાય..? કેમ કે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ 5 એપ્રિલ છે. હાર્દિક પટેલ લોકસભાની વર્તમાન ચૂંટણીમાં જામનગરની બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા માંગે છે. હાર્દિકને ચૂંટણી લડતા રોકવામાં ભાજર સરકાર હાલમાં તો સફળ થઇ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ