હાલ ભારતના અનેક દેશોમાં સિટીઝનશિપ એમેડમેન્ટ એક્ટ નો વિરોધ થઈ રહ્યો છે. દિલ્હી તથા પૂર્વોત્તર રાજ્યોમાં હિંસા જોવા મળી. ત્યારે ગુજરાતનો પહેલો એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પાકિસ્તાની મુસ્લિમ મહિલાને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. દ્વારકા માં રહેતી મુસ્લિમ મહિલાને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. હસીના અબ્બાસઅલી વરસારીયા નામની પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું છે.