Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2018ની જાહેરાત થઈ છે જેમાં પાર્દેશિક ફિલ્મોની શ્રેણીમાં ગુજરાતી ફિલ્મ ને એવોર્ડ આપવામાં આવ્યો છે. મનીષ સૈની દ્વારા દિગદર્શિત આ ફિલ્મને એવોર્ડ આપવામાં આવ્યો છે. શુક્રવારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ફિલ્મ એ મેદાન માર્યું હતું. આ ફિલ્મમાં નસરુદ્દીન શાહ એક જાદુગરના રોલમાં જોવા મળે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ