ક્રૂડ ઓઇલમાં ગાબડું, યસ બેંકમાં ધબડકો તેમજ કોરોના વાઇરસના પ્રકોપના ત્રિપાંખિયા હુમલાના પગલે આજે દલાલ સ્ટ્રીટમાં બ્લેક મન્ડે ઉદ્ભવવા સાથે રોકાણકારોની મહામુલી મૂડી સ્વાહા થઈ જવા પામી હતી.
ચોમેરથી આવેલ વેચવાના પ્રચંડ દબાણે બપોરના 1-45 કલાકે સેન્સેક્સમાં ઇતિહાસનો સૌથી મોટો પ્રચંડ 2467 પોઇન્ટનો કડાકો નોંધાતા તે 35109ની તળિયાની સપાટીએ ઉતરી આવ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ટ્રા 647 પોઇન્ટ તૂટીને 10342 ઉતરી આવ્યો હતો.