Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડના સિનિયર અભિનેતા અને ભાજપના અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલનો આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ પરેશ... મુંબઇના ઉપનગર વિલે પાર્લેના એક મધ્યમવર્ગી પરિવારમાં જન્મેલા પરેશે ગુજરાતી રંગભૂમિ પર પગપેસારો કર્યા બાદ રવૈલ ફિલ્મ્સની સની દેઓલ સાથેે અર્જુન ફિલ્મથી રાતોરાત સ્ટારપદ મેળવ્યું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ