છેલ્લા 48 કલાકોમાં થયેલા ભારે હિમ વર્ષાના કારણે ઉત્તર કાશ્મીરમાં અનેક ઠેકાણે હિમ સ્ખલનની ઘટના સામે આવી છે. જેમાં 3 સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 1 જવાન હજુ પણ લાપત્તા છે.આ સિવાય મધ્ય કાશ્મીરનાં ગંદરબલ જીલ્લાનાં સોનમર્ગનાં ગગ્ગેનર વિસ્તારનાં કુલાન ગામમાં 5 લોકોનાં મોતની ખબર સામે આવી છે.