પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની નવી ઑફિસનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન ગૃહ મંત્રીએ કહ્યું કે, આપણે દુનિયામાં શાંતિ ઈચ્છીએ છીએ. હુમલો કરનારા પોતાનું મોત નક્કી કરીને આવે છે. ભારત પર હુમલો થયો તો ભારત પણ ઘરમાં ઘૂસીને મારશે. આ દરમિયાન તેઓએ સર્જિકલ સ્ટ્રાઇક તરફ ઈશારો કરતાં કહ્યું કે, અમેરિકા-ઈઝરાયલ ઘરમાં ઘૂસીને મારતા હતા. હવે ભારતનું નામ પણ ઘરમાં ઘૂસીને મારનારા દેશોમાં સામેલ થઈ ગયું છે.