Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હૈદરાબાદમાં બનેલી એન્કાઉન્ટરની ઘટનાની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. પોલીસે કરેલી કામગીરીની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે, લોકો આરોપીઓને આજ પ્રકારની સજા આપવાની જરુરી હતી તેવી વાતો પણ કરી રહ્યા છે. લોકો પહોંચી રહ્યા છે અને ‘હૈદરાબાદ પોલીસ જિંદાબાદ’ના નારા પણ લગાવી રહ્યા છે. એકઠા થયેલા લોકોએ પોલીસ પર ફૂલ વરસાવીને શુભેચ્છા પણ પાઠવી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ