પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે તેમની ૬૩મી મન કી બાતમાં સૌ પહેલા તો દેશમાં લોકડાઉનની સ્થિતિ માટે દેશવાસીઓની માફી માગી હતી અને કહ્યું કે આપ સૌની જિંદગી બચાવવા લોકડાઉનનો કઠોર નિર્ણય લેવાનું જરૂરી હતું. મને ખાતરી છે કે આપ સૌ મને માફ કરશો. કોરોના સામે લડવા લોકડાઉન જ એકમાત્ર ઉપાય હતો. કોરોના સામેની લડાઈ જીવન અને મોત વચ્ચેની લડાઈ છે. કોરોના વાઇરસનો સામનો કરીને આ લડાઈ આપણે જીતવાની છે. કોરોના વાઇરસે આખી દુનિયાને કેદ કરી દીધી છે તે માનવીને મારવાની જીદ લઈને બેઠો છે પણ આપણે સૌએ તેને હરાવવાનો સંકલ્પ લેવાનો છે. લોકડાઉનનું પાલન નહીં કરનારા તેમની અને અન્ય લોકોની જિંદગી સાથે રમત રમી રહ્યા છે.