Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પહેલા ભારત પ્રવાસને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ ખાસ ઉત્સાહિત દેખાયા પોતાના ભારત પ્રવાસને લઈ ટ્રમ્પે કહ્યું કે, મારી ભારત યાત્રાને લઈ હું ખૂબ ઉત્સાહિત છું. પીએમ મોદીને મને કહ્યું છે કે ત્યાં મને લાખો લોકો મળશે. મને લાગે છે કે એરપોર્ટથી અમદાવાદના નવા સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ) સુધી અમે 50થી 70 લાખ લોકોને મળીશું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ