આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે સવારે નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે આયોજિત સમારોહમાં સતત ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રીપદના શપથગ્રહણ કર્યાં હતાં. કેજરીવાલે જણાવ્યું હતું કે, તમારા દીકરાએ ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં છે. મેં કોઇના પ્રત્યે ઓરામાયં વર્તન કર્યું નથી અને છેલ્લા પાંચ વર્ષમાં દરેક માટે કામ કર્યું છે.