દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે એક અધિસૂચના બહાર પાડી રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ દિલ્હી પોલીસ કમિશનરને કોઇ પણ વ્યક્તિને અટકાયતમાં લેવાની સત્તા આપી છે. એનએસએ જેનાથી પ્રશાસનને રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો વ્યવસ્થા માટે જોખમ હોય તેવી વ્યક્તિને સાવચેતીરૂપે મહિનાઓ સુધી કસ્ટડીમાં રાખવાનો અધિકાર આપે છે, અધિસૂચના મુજબ ઉપરાજ્યપાલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા ૧૯૮૦ની કલમ ત્રણની પેટાકલમ ૩નો ઉપયોગ કરતાં ૧૯ જાન્યુઆરીથી ૧૮ એપ્રિલ સુધી દિલ્હી પોલીસ કમિશનરને અધિકાર આપ્યો છે.