મધ્યપ્રદેશમાં વિધાનસભાની ગઈકાલે થયેલી ચૂંટણીમાં ૭૫ ટકા મતદાન થયું છે. ૨૦૧૩માં મધ્ય પ્રદેશમાં ૭૨.૬૯ ટકા મતદાન થયું હતું. બીજી તરફ મિઝોરમમાં વિધાનસભા માટે આજે થયેલી ચૂંટણીમાં ૭૫ ટકા મતદાન થયું હતું.
મધ્યપ્રદેશમાં આજે થયેલા મતદાનમાં ઇવીઅએમ અને વીવીવીપીએટી મશીનોમાં ખામી સર્જાયાની અનેક ફરિયાદો મળી હતી. જેના પગલે ૧૧૪૫ ઇવીએમ અને ૧૫૪૫ વીવીપીએટી બદલવામાં આવ્યા હતાં.