RBIએ આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલી ખાનગી બેન્ક યશ બેન્કના ખાતેદારોને એક મહિના સુધી એટલે કે 5મી માર્ચથી 3જી એપ્રિલ સુધી 50 હજારથી વધુની રકમના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગુરૂવારે RBIએ યસ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પણ ભંગ કરતાં તેના પર વહીવટદારની નિમણૂક કરી દીધી છે. પરિણામે બેન્કના અંદાજે 2.50 લાખથી વધુ ડીપોઝીટરોના 2.50 લાખ કરોડથી વધુ નાંણાં સલવાઈ ગયા છે. કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કર્યા પછી RBIએ યસ બેન્કને ઉગારવા આ પગલું લીધું હતું.