ભારતમાં કોરોનાનો રોગચાળો મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨૩ કન્ફર્મ કેસ નોંધાતાં રવિવારે દર્દીઓની કુલ સંખ્યા ૧૧૨ પર પહોંચી ગઇ હતી. કોરોનાનો સૌથી વધુ પ્રસાર મહારાષ્ટ્રમાં થઇ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કોરોનાનો સૌથી વધુ ૧૩ નવા કેસ નોંધાતાં કુલ દર્દીની સંખ્યા ૩૪ પર પહોંચી હતી.