દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતે કહ્યું કે આપણે આતંકવાદને ખત્મ કરવો પડશે અને આ માત્ર એવી રીતે જ થઇ શકે જે રીતે અમેરિકાએ 9/11 હુમલા બાદ કર્યું હતું. તેમણે આતંકવાદની વિરૂદ્ધ વૈશ્વિક યુદ્ધ છેડ્યું. આતંકવાદના ખાત્મા માટે આતંકવાદીઓની સાથો સાથ એ તમામને અલગ-થલગ કરવાની જરૂર છે જે આતંકવાદને ફંડિંગ કે તેનો બચાવ કરે છે. તેમને દંડિત કરવા જ પડશે.