Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સરહદ પાકિસ્તાનના દુ:સાહસ પર ભારતીય સેનાએ તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. રવિવારની સવારે પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં બે જવાનો શહીદ થયા હતા. તેનો જોરદાર જવાબ આપતા ભારતીય સેનાએ પાકિસ્તાનના કેટલાય આતંકી ઠેકાણાઓને બરબાદ કરી દીધા છે. હાલ તેના પર તોપો (અર્ટિલરી ગન)થી ગોળીબાર ચાલુ છે. ભારતીય સેનાએ POKની અંદર સ્થિત આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો છે. આ હુમલો જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરની સામે સ્થિત આતંકવાદી કેમ્પો પર કરવામાં આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ